સોરઠિયા દુહા/177: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|[2]|}} <poem> મગદળ બાંધે બાર, સુખમ્મણ શોભતે, હસ હસ ખાતે પાન, પીતાંબ...")
(No difference)

Revision as of 12:40, 10 June 2022


[2]

મગદળ બાંધે બાર, સુખમ્મણ શોભતે,
હસ હસ ખાતે પાન, પીતાંબર ઓઢતે.

ચાકર લેતે સાથ, સહેલી ચાર બે,
ભજન વિના બે કામ, ગયે નર હાર બે.