કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩.સરનામું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩.સરનામું |}} <poem> મારા ઘરમાં હું શું છું ? પથ્થરનું પારેવું છ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
મારા ઘરમાં હું શું છું ? | મારા ઘરમાં હું શું છું ? | ||
પથ્થરનું પારેવું છું. | પથ્થરનું પારેવું છું. | ||
વંટોળાતો વાયુ છું. | વંટોળાતો વાયુ છું. | ||
પણ ઘરમાં સંભાળું છું. | પણ ઘરમાં સંભાળું છું. | ||
પાણીની દીવાલો છે | પાણીની દીવાલો છે | ||
તો કોરોમોરો હું છું. | તો કોરોમોરો હું છું. | ||
અંદર છું કે બ્હારો છું ? | અંદર છું કે બ્હારો છું ? | ||
લગભગ રોજ વિચારું છું. | લગભગ રોજ વિચારું છું. | ||
મારા ઘરનું સરનામું ? | મારા ઘરનું સરનામું ? | ||
રોજ મને હું પૂછું છું. | રોજ મને હું પૂછું છું. | ||
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૨)}} | {{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૨)}} | ||
</poem> | </poem> |
Revision as of 05:16, 13 June 2022
૩.સરનામું
મારા ઘરમાં હું શું છું ?
પથ્થરનું પારેવું છું.
વંટોળાતો વાયુ છું.
પણ ઘરમાં સંભાળું છું.
પાણીની દીવાલો છે
તો કોરોમોરો હું છું.
અંદર છું કે બ્હારો છું ?
લગભગ રોજ વિચારું છું.
મારા ઘરનું સરનામું ?
રોજ મને હું પૂછું છું.
(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૨)