કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૨.કળી જેમ...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨.કળી જેમ...| }} <poem> કળી જેમ ઊઘડી શકાતું નથી, સમયસર નિખાલસ થવા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
કળી જેમ ઊઘડી શકાતું નથી, | કળી જેમ ઊઘડી શકાતું નથી, | ||
સમયસર નિખાલસ થવાતું નથી. | સમયસર નિખાલસ થવાતું નથી. | ||
હશે આયનાની તરસ કેટલી ? | હશે આયનાની તરસ કેટલી ? | ||
વિજન થાય ઘર એ ખમાતું નથી. | વિજન થાય ઘર એ ખમાતું નથી. | ||
અલગ છે દરજ્જો, અલગ સ્થાન છે. | અલગ છે દરજ્જો, અલગ સ્થાન છે. | ||
પવન જેમ ઘરઘર ફરાતું નથી. | પવન જેમ ઘરઘર ફરાતું નથી. | ||
નથી ઊર્ધ્વમાં કે ધરામાં નથી, | નથી ઊર્ધ્વમાં કે ધરામાં નથી, | ||
નથી ક્યાંય મૂળ ને ખસાતું નથી. | નથી ક્યાંય મૂળ ને ખસાતું નથી. | ||
ન કાપો, ન છેદો, તપાવો મને, | ન કાપો, ન છેદો, તપાવો મને, | ||
બરફ છું છતાં પિગળાતું નથી. | બરફ છું છતાં પિગળાતું નથી. | ||
દિશાહીન મનની દશા શી થઈ ? | દિશાહીન મનની દશા શી થઈ ? | ||
હવે હોય એ પણ જણાતું નથી. | હવે હોય એ પણ જણાતું નથી. | ||
{{Right|(અફવા, પૃ.૯૩)}} | {{Right|(અફવા, પૃ.૯૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૧.હું દિશા ચૂકેલ... | |||
|next = ૩૩.અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે | |||
}} |
Revision as of 07:52, 14 June 2022
૩૨.કળી જેમ...
કળી જેમ ઊઘડી શકાતું નથી,
સમયસર નિખાલસ થવાતું નથી.
હશે આયનાની તરસ કેટલી ?
વિજન થાય ઘર એ ખમાતું નથી.
અલગ છે દરજ્જો, અલગ સ્થાન છે.
પવન જેમ ઘરઘર ફરાતું નથી.
નથી ઊર્ધ્વમાં કે ધરામાં નથી,
નથી ક્યાંય મૂળ ને ખસાતું નથી.
ન કાપો, ન છેદો, તપાવો મને,
બરફ છું છતાં પિગળાતું નથી.
દિશાહીન મનની દશા શી થઈ ?
હવે હોય એ પણ જણાતું નથી.
(અફવા, પૃ.૯૩)