ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હરિકૃષ્ણ પાઠક/ઘરભંગ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} ફૂલ-ફટાક થઈને ફરે છે બધાં, આ આવડો મોટો દૈત જેવો અહીં બેઠો છું ત...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ઘરભંગ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
ફૂલ-ફટાક થઈને ફરે છે બધાં, આ આવડો મોટો દૈત જેવો અહીં બેઠો છું તે ધ્યાન તો બધાંનું જાય છે. પણ કોઈ બાડું જુએ છે, કોઈ જોયું ન જોયું કરે છે, કો’ક આડી નજરે વારે વારે જોઈ લે છે, તો કોઈ વળી તાકી રહે છે ઘુવડની જેમ! અરે ભઈ, સીધી નજર માંડો ને; ને વાત કરોને સીધી-પાધરી! આ તો સગ્ગા કાકાના દીકરાનું લગન છે ને આવ્યો છું, એમાં એવું તે શું છે કે આમ જોવું પડે? ને મારે કાંઈ થોડો ખૂણો પાળવાનો હતો? આજકાલ કરતાં હવે તો દોઢ વરસ થયું… પણ આ અહીં આવતી વખતે કાંઈક શુકનફેર જેવું થયું છે. આ જાનની બસમાંથી હેઠો ઊતર્યો કે તરત પહેલાં મળી પેલી મંગળી! કોરા ભૂખરા વાળ ને મોટો બાવણ જેવો ચાંલ્લો કરીને આવેલી તે સામે આવીને ઊભી ત્યારે તો માંડ ઓળખી.

18,450

edits