કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૩.સમજ્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૩.સમજ્યા|}} <poem> સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ.. સમ...")
 
No edit summary
Line 6: Line 6:
સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ.. સમજ્યા.

અમથું છે આ ઝાકળટીપું, અમથી ઊગી શૂલ.. સમજ્યા.

અમથું આ પંખી બોલે છે, અમથું ઊડે કાગ... સમજ્યા.

અમથું આ એકલતા જેવું, અમથો ખીલ્યો બાગ... સમજ્યા.

અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ... સમજ્યા.

અમથી અમથી કરું કવિતા, અમથો બધો અનર્થ... સમજ્યા.

તેમ છતાં આ અમથું ના કંઈ, અમથો થતો સવાલ... સમજ્યા.

ઉપર નીચે, નાના મોટા, ફરકે અમથા ખ્યાલ.. સમજ્યા.

કાગળનો ડૂચો છે અમથો, અમથો આ ઘોંઘાટ... સમજ્યા.

અમથા અમથા તારા ઊગે, અમથી સળગે વાટ.. સમજ્યા.

અમથી અમથી શરૂ થઈ છે, અમથો એનો અંત... સમજ્યા.

અમથું અમથું સમજ્યો જે કંઈ, અમથો બાંધું તંત... સમજ્યા.

{{Right|(બૂમ કાગળમાં કોરા, 1૯૯૬, પૃ. ૨1)}}

</poem>
</poem>

Revision as of 05:29, 17 June 2022

૨૩.સમજ્યા

સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ.. સમજ્યા.
અમથું છે આ ઝાકળટીપું, અમથી ઊગી શૂલ.. સમજ્યા.

અમથું આ પંખી બોલે છે, અમથું ઊડે કાગ... સમજ્યા.
અમથું આ એકલતા જેવું, અમથો ખીલ્યો બાગ... સમજ્યા.

અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ... સમજ્યા.
અમથી અમથી કરું કવિતા, અમથો બધો અનર્થ... સમજ્યા.

તેમ છતાં આ અમથું ના કંઈ, અમથો થતો સવાલ... સમજ્યા.
ઉપર નીચે, નાના મોટા, ફરકે અમથા ખ્યાલ.. સમજ્યા.

કાગળનો ડૂચો છે અમથો, અમથો આ ઘોંઘાટ... સમજ્યા.
અમથા અમથા તારા ઊગે, અમથી સળગે વાટ.. સમજ્યા.

અમથી અમથી શરૂ થઈ છે, અમથો એનો અંત... સમજ્યા.
અમથું અમથું સમજ્યો જે કંઈ, અમથો બાંધું તંત... સમજ્યા.
(બૂમ કાગળમાં કોરા, 1૯૯૬, પૃ. ૨1)