કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૩૯.કાચબો ચાલે છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૯.કાચબો ચાલે છે|}} <poem> સુકાયેલા સમુદ્રને ઊંચકીને કાચબો ચા...")
(No difference)

Revision as of 06:05, 17 June 2022


૩૯.કાચબો ચાલે છે

સુકાયેલા સમુદ્રને
ઊંચકીને
કાચબો
ચાલે
છે –
જળાશયની
શોધમાં.
(છે, ૨૦૦૨, પૃ. ૩)