કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૯.ઉપાદાનમાં આળોટીને...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૯.ઉપાદાનમાં આળોટીને...|}} <poem> ઉપાદાનમાં આળોટીને ઊભા થવું – ન...") |
(No difference)
|
Revision as of 06:32, 17 June 2022
૪૯.ઉપાદાનમાં આળોટીને...
ઉપાદાનમાં આળોટીને ઊભા થવું –
ને પડવું ભફાંગ
નીચે
સરસ્વતીના સૂકા પટમાં
તે તારું રૂટિન છે ?
હા, ઇન અને આઉટ.
(ઇન અને આઉટ, ૨૦1૨, પૃ. ૯૮)