કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૯.કવિવર નથી થયો તું રે: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯.કવિવર નથી થયો તું રે| }} <poem> કવિવર નથી થયો તું રે શીદને ગુમ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૯.કવિવર નથી થયો તું રે| }} | {{Heading|૧૯.કવિવર નથી થયો તું રે|લાભશંકર ઠાકર }} | ||
<poem> | <poem> | ||
Line 15: | Line 15: | ||
કવિવર નથી થયો તું રે | કવિવર નથી થયો તું રે | ||
શીદને ગુમાનમાં ઘૂમે ? | શીદને ગુમાનમાં ઘૂમે ? | ||
લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર | લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર | ||
એ મચ્છરની પાંખો ફફડે | એ મચ્છરની પાંખો ફફડે | ||
Line 23: | Line 24: | ||
કવિવર નથી થયો તું રે | કવિવર નથી થયો તું રે | ||
શીદને ગુમાનમાં ઘૂમે ? | શીદને ગુમાનમાં ઘૂમે ? | ||
શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે | શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે | ||
વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે | વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે | ||
Line 39: | Line 41: | ||
{{Right|(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. 1૦૩-1૦૪)}} | {{Right|(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. 1૦૩-1૦૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૮.અને હિટલરને મેં જન્મતાં જોયો છે | |||
|next = ૨૦.કવિ લઘરાજીનું ચિંતન | |||
}} |
Latest revision as of 07:58, 17 June 2022
લાભશંકર ઠાકર
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે ?
લઘરા, તારી આંખોમાંથી ખરતાં અવિરત આંસુ
આંસુમાં પલળેલા શબ્દો
શબ્દો પાણીપોચા
પાણીપોચાં રણ રેતીનાં
પાણીપોચા રામ
પાણીપોચા લય લચકીને
ચક્રવાકને ચૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે ?
લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતોનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે ?
શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે
વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે
અરે, ભલા ! શીદ પરસેવાનું કરતો પાણી પાણી ?
તું તરસ્યો છે એવી સાદી વાત હવે લે જાણી.
શબ્દો છોડી ખેતરને તું ખેડ
ડી.ડી.ટી. છાંટીને ઘરમાં અનાવિલને તેડ.
શબ્દોનો સથવારો છોડી
લય લંપટના તંતુ તોડી
ઘર-આંગણિયે શાકભાજીને વાવો
કવિવર ! વનસ્પતિ હરખાય અશું કૈં પ્રેરક સંગીત ગાઓ
મને જુઓ આ રીંગણ મરચાં ગલકાં તૂરિયાં
આંખ સમીપે લટકે લૂમે લૂમે
કવિવર નથી થવું તારે
શીદને વિષાદમાં ઘૂમે ?
(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. 1૦૩-1૦૪)