કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૫.આંખની ઉઘાડ-વાસમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫.આંખની ઉઘાડ-વાસમાં | }} <poem> આંખની ઉઘાડ-વાસમાં દૃશ્યપટની કા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪૫.આંખની ઉઘાડ-વાસમાં | }} | {{Heading|૪૫.આંખની ઉઘાડ-વાસમાં |લાભશંકર ઠાકર }} | ||
<poem> | <poem> | ||
Line 14: | Line 14: | ||
{{Right|(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. 1)}} | {{Right|(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. 1)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૪.પ્રશ્ન | |||
|next = ૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે? | |||
}} |
Latest revision as of 10:45, 17 June 2022
૪૫.આંખની ઉઘાડ-વાસમાં
લાભશંકર ઠાકર
આંખની ઉઘાડ-વાસમાં
દૃશ્યપટની કાપકૂપ થતાં થતાં
હવે નિરર્થક શૉટ્સને વળતી
સાવરણી સક્રિય છે.
સરળ નથી છતાં હું મને વાળી રહ્યો છું.
ક્યારે વાળી શકીશ –
બેડોળ કદાવર પ્રાણીની વેરણછેરણ કતરણને
સ્વભાવપટના સંદર્ભ ચોકમાંથી ?
(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. 1)