કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪.મન વગર: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૪.મન વગર |}} <poem> તું મને મળતી ખરી પણ મન વગર, ઝાંઝવાં બનતાં સરોવ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૪.મન વગર |}}
{{Heading|૪.મન વગર |ચિનુ મોદી}}


<poem>
<poem>
તું મને મળતી ખરી પણ મન વગર,
તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવાં બનતાં સરોવર જળ વગર.
ઝાંઝવાં બનતાં સરોવર જળ વગર.
શૂન્ય મારું મન થયું છે એટલું,
શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડખડ હસું છું ભય વગર.
કે હવે ખડખડ હસું છું ભય વગર.
જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે,
જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે,
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.
દૂર તારાથી થતો હું જાઉં છું,
દૂર તારાથી થતો હું જાઉં છું,
એમ લાગે છે હવે છું ઘર વગર.
એમ લાગે છે હવે છું ઘર વગર.
સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું,
સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું,
હું તને મળતો રહ્યો કારણ વગર.
હું તને મળતો રહ્યો કારણ વગર.
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૪)}}
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૪)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩.સરનામું
|next = ૫.ઓથે
}}