કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૫.ઓથે: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૫.ઓથે|}} <poem> તરણા ઓથે ડુંગર છે, મારી ઓથે ભીતર છે. ભ્રમણાની દીવ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૫.ઓથે|}}
{{Heading|૫.ઓથે|ચિનુ મોદી}}


<poem>
<poem>
તરણા ઓથે ડુંગર છે,
તરણા ઓથે ડુંગર છે,
મારી ઓથે ભીતર છે.
મારી ઓથે ભીતર છે.
ભ્રમણાની દીવાલો છે,
ભ્રમણાની દીવાલો છે,
ને દીવાલોનું ઘર છે.
ને દીવાલોનું ઘર છે.
હું છું ને પડછાયો છે,
હું છું ને પડછાયો છે,
એ બેમાં પણ અંતર છે.
એ બેમાં પણ અંતર છે.
છલના તો આંખોની છે,
છલના તો આંખોની છે,
પણ થોડો થોડો ડર છે.
પણ થોડો થોડો ડર છે.
બે થડકારા વચ્ચે છે,
બે થડકારા વચ્ચે છે,
એ પોલાદી પથ્થર છે.
એ પોલાદી પથ્થર છે.
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૨૩)}}
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૨૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪.મન વગર
|next = ૬.તાક્યા કરે
}}