કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૪.ખાલીપો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪.ખાલીપો|}} <poem> ખાલીપાની વચ્ચે ખૂટું, એમ અમસ્થું બબડું જૂઠ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૪.ખાલીપો|}} | {{Heading|૧૪.ખાલીપો|ચિનુ મોદી}} | ||
<poem> | <poem> | ||
ખાલીપાની વચ્ચે ખૂટું, | ખાલીપાની વચ્ચે ખૂટું, | ||
એમ અમસ્થું બબડું જૂઠું. | એમ અમસ્થું બબડું જૂઠું. | ||
શણગારેલાં સપનાં જેવી | શણગારેલાં સપનાં જેવી | ||
આંસુની આંખોને લૂછું. | આંસુની આંખોને લૂછું. | ||
ખોડંગાતા ઘરના રસ્તે | ખોડંગાતા ઘરના રસ્તે | ||
પથ્થરના પગ ક્યાંથી મૂકું ? | પથ્થરના પગ ક્યાંથી મૂકું ? | ||
જિર્ણ વૃક્ષના જર્જર-મનમાં | જિર્ણ વૃક્ષના જર્જર-મનમાં | ||
પાંચ પાંદડાં ક્યાંથી મૂકું ? | પાંચ પાંદડાં ક્યાંથી મૂકું ? | ||
વ્હેવાનો આશય અણધાર્યો, | વ્હેવાનો આશય અણધાર્યો, | ||
પ્હાડ નદીમાં ક્યાંથી મૂકું? | પ્હાડ નદીમાં ક્યાંથી મૂકું? | ||
નગર નામનું પિંજર તોડી | નગર નામનું પિંજર તોડી | ||
પંખી જેવું ક્યાંથી ઊડું ? | પંખી જેવું ક્યાંથી ઊડું ? | ||
હોવાનો આભાસ ભયાનક | હોવાનો આભાસ ભયાનક | ||
દૂર ઊભો દરિયામાં ડૂબું. | દૂર ઊભો દરિયામાં ડૂબું. | ||
{{Right|(દર્પણની ગલીમાં, પૃ.૨૦)}} | {{Right|(દર્પણની ગલીમાં, પૃ.૨૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૩.મોભો | |||
|next = ૧૫.તોરણ | |||
}} |
Latest revision as of 11:24, 17 June 2022
૧૪.ખાલીપો
ચિનુ મોદી
ખાલીપાની વચ્ચે ખૂટું,
એમ અમસ્થું બબડું જૂઠું.
શણગારેલાં સપનાં જેવી
આંસુની આંખોને લૂછું.
ખોડંગાતા ઘરના રસ્તે
પથ્થરના પગ ક્યાંથી મૂકું ?
જિર્ણ વૃક્ષના જર્જર-મનમાં
પાંચ પાંદડાં ક્યાંથી મૂકું ?
વ્હેવાનો આશય અણધાર્યો,
પ્હાડ નદીમાં ક્યાંથી મૂકું?
નગર નામનું પિંજર તોડી
પંખી જેવું ક્યાંથી ઊડું ?
હોવાનો આભાસ ભયાનક
દૂર ઊભો દરિયામાં ડૂબું.
(દર્પણની ગલીમાં, પૃ.૨૦)