કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૧.પર્વતને નામે પથ્થર...: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૨૧.પર્વતને નામે પથ્થર...|}} <poem> પર્વતને નામે પથ્થર, દરિયાને ન..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૧.પર્વતને નામે પથ્થર...|}}
{{Heading|૨૧.પર્વતને નામે પથ્થર...|ચિનુ મોદી}}


<poem>
<poem>
પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
‘ઇર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
‘ઇર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઇચ્છાને હાથ પગ છે, એ વાત આજે જાણી.
ઇચ્છાને હાથ પગ છે, એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો, ઓ ગંજીપાની રાણી.
મારા ઘરે પધારો, ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે;
ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે;
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
‘ઇર્શાદ’ આપણે તો, ઈશ્વરને નામે વાણી.
‘ઇર્શાદ’ આપણે તો, ઈશ્વરને નામે વાણી.
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૧૦)}}
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૧૦)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૦.હું જાગું, તું ઊંઘતી...
|next = ૨૨.ઝેર જાણી ચાખી જોવું જોઈએ
}}