કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૬.બધી બારીઓથી...: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૨૬.બધી બારીઓથી..|}} <poem> બધી બારીઓથી ડર્યાં તો અહોહો. કુતૂહલ ટ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૬.બધી બારીઓથી..|}}
{{Heading|૨૬.બધી બારીઓથી..|ચિનુ મોદી}}


<poem>
<poem>
બધી બારીઓથી ડર્યાં તો અહોહો.
બધી બારીઓથી ડર્યાં તો અહોહો.
કુતૂહલ ટપોટપ ખર્યાં તો અહોહો.
કુતૂહલ ટપોટપ ખર્યાં તો અહોહો.
સમય ક્યાંક સંદર્ભ બદલી ન નાંખે.
સમય ક્યાંક સંદર્ભ બદલી ન નાંખે.
અજાણ્યાં સ્થળો કરગર્યાં તો અહોહો.
અજાણ્યાં સ્થળો કરગર્યાં તો અહોહો.
કરચ કાચની, પગ ઉઘાડા છતાં પણ,
કરચ કાચની, પગ ઉઘાડા છતાં પણ,
પવન જેમ ફરતાં ફર્યાં તો અહોહો.
પવન જેમ ફરતાં ફર્યાં તો અહોહો.
જશો ક્યાં મુરાદી આ મનને લઈને?
જશો ક્યાં મુરાદી આ મનને લઈને?
અરીસા ભણી ડગ ભર્યાં તો અહોહો.
અરીસા ભણી ડગ ભર્યાં તો અહોહો.
ખુશીના પ્રસંગે શરૂઆત કરતી
ખુશીના પ્રસંગે શરૂઆત કરતી
ઉદાસીનાં માર્યાં મર્યાં તો અહોહો.
ઉદાસીનાં માર્યાં મર્યાં તો અહોહો.
સગાઈ વગરના ‘ચિનુ’, શ્વાસ તોપણ,
સગાઈ વગરના ‘ચિનુ’, શ્વાસ તોપણ,
નદી-નાવ સાથે તર્યાં તો અહોહો.
નદી-નાવ સાથે તર્યાં તો અહોહો.
{{Right|(ઇર્શાદગઢ, પૃ. ૪૩)}}
{{Right|(ઇર્શાદગઢ, પૃ. ૪૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...
|next = ૨૭.સપનાં ઉઘાડી આંખનાં...
}}