કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૩.જરા શાંત થા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૩.જરા શાંત થા|}} <poem> ધબકવાની ક્ષણ છે, જરા શાંત થા, ઊઘડવાની ક્...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૪૩.જરા શાંત થા|}}
{{Heading|૪૩.જરા શાંત થા|ચિનુ મોદી}}


<poem>
<poem>
ધબકવાની ક્ષણ છે, જરા શાંત થા,
ધબકવાની ક્ષણ છે, જરા શાંત થા,
ઊઘડવાની ક્ષણ છે, જરા શાંત થા.
ઊઘડવાની ક્ષણ છે, જરા શાંત થા.
બધાંથી થશે પર, જગત આપણું,
બધાંથી થશે પર, જગત આપણું,
નીકળવાની ક્ષણ છે, જરા શાંત થા.
નીકળવાની ક્ષણ છે, જરા શાંત થા.
નજર જ્યાં પડે ત્યાં ફકત રણ હતું,
નજર જ્યાં પડે ત્યાં ફકત રણ હતું,
પલળવાની ક્ષણ છે, જરા શાંત થા.
પલળવાની ક્ષણ છે, જરા શાંત થા.
શિખરથી તળેટી તરફ જોઈ લે,
શિખરથી તળેટી તરફ જોઈ લે,
ઊતરવાની ક્ષણ છે, જરા શાંત થા.
ઊતરવાની ક્ષણ છે, જરા શાંત થા.
ઘણો થાક ‘ઇર્શાદ’, લાગે હવે,
ઘણો થાક ‘ઇર્શાદ’, લાગે હવે,
ઊખડવાની ક્ષણ છે, જરા શાંત થા.
ઊખડવાની ક્ષણ છે, જરા શાંત થા.
{{Right|(નકશાનાં નગર, ૨૦૦૧, પૃ.૮)}}
{{Right|(નકશાનાં નગર, ૨૦૦૧, પૃ.૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૨.સૈયર
|next = ૪૪.ગમે?
}}
19,010

edits