કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૮.વ્હાલા, તું હો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૮.વ્હાલા, તું હો | }} <poem> વ્હાલા, તું હો વાણોતર ને હું દામોદર...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૪૮.વ્હાલા, તું હો | }}
{{Heading|૪૮.વ્હાલા, તું હો |ચિનુ મોદી }}


<poem>
<poem>
વ્હાલા, તું હો વાણોતર ને હું દામોદર શેઠ,
વ્હાલા, તું હો વાણોતર ને હું દામોદર શેઠ,
પલંગ મધ્યે હું પોઢું ને તું કરતો હો વેઠ.
પલંગ મધ્યે હું પોઢું ને તું કરતો હો વેઠ.
વ્હાલા૦
:::: વ્હાલા૦
લાંબી લેખણ કાને ખોસી
લાંબી લેખણ કાને ખોસી
હૂંડી લખવા માંડું,
હૂંડી લખવા માંડું,
બચરવાળ કરગરતો આવે,
બચરવાળ કરગરતો આવે,
આપ્યા પૈસા છાંડું.
આપ્યા પૈસા છાંડું.
વ્હાલા૦
:::: વ્હાલા૦
લસરક સેલાં, ખખડે કંકણ,
લસરક સેલાં, ખખડે કંકણ,
ઝાંઝરના ઝમકાર,
ઝાંઝરના ઝમકાર,
કેડે ભરાવી ઝૂડો ચાલે –
કેડે ભરાવી ઝૂડો ચાલે –
મારા ઘરની નાર;
મારા ઘરની નાર;
વ્હાલા૦
:::: વ્હાલા૦
વ્હાલા, બાંધું સાત માળની
વ્હાલા, બાંધું સાત માળની
એક હવેલી મોટી,
એક હવેલી મોટી,
સાત નિસરણી સાચી
સાત નિસરણી સાચી
એમાં એક મુકાવું ખોટી.
એમાં એક મુકાવું ખોટી.
વ્હાલા૦
:::: વ્હાલા૦
પંડિતને તેડાવી વાંચીશ
પંડિતને તેડાવી વાંચીશ
વ્હાલા, ચારે વેદ,
વ્હાલા, ચારે વેદ,
અકળ રહેલા હે અવિનાશી
અકળ રહેલા હે અવિનાશી
પામીશ તારો ભેદ.
પામીશ તારો ભેદ.
વ્હાલા૦
:::: વ્હાલા૦
{{Right|(‘કાળો અંગ્રેજ’)
{{Right|(‘કાળો અંગ્રેજ’)}}
(શ્વેત સમુદ્રો, પૃ.૫૩)}}
{{Right|(શ્વેત સમુદ્રો, પૃ.૫૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૭.હું ને ઓચ્છવ
|next = ૪૯.કડવોવખ લીમડો
}}
18,450

edits

Navigation menu