કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૮. ફૂલડાંક્ટોરી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮. ફૂલડાંક્ટોરી|<br>(ઢાળ : હાવાં નહીં જાઉં મહી વેચવા રે લોલ)}}...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૮. ફૂલડાંક્ટોરી|<br>(ઢાળ : હાવાં નહીં જાઉં મહી વેચવા રે લોલ)}} | {{Heading|૧૮. ફૂલડાંક્ટોરી|ન્હાનાલાલ<br>(ઢાળ : હાવાં નહીં જાઉં મહી વેચવા રે લોલ)}} | ||
Line 19: | Line 19: | ||
ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન ! | ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન ! | ||
ઝીલું તો ઝરે દશ ધાર | ઝીલું તો ઝરે દશ ધાર : | ||
જગમાલણી રે બ્હેન ! | જગમાલણી રે બ્હેન ! | ||
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન ! | અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન ! | ||
ફૂલડામાં દેવની હથેળીઓ, રે બ્હેન ! | ફૂલડામાં દેવની હથેળીઓ, રે બ્હેન ! | ||
દેવની કટોરી ગૂંથી લાવ | દેવની કટોરી ગૂંથી લાવ : | ||
જગમાલણી રે બ્હેન ! | જગમાલણી રે બ્હેન ! | ||
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન ! | અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન ! | ||
Line 30: | Line 30: | ||
{{Right|'''(ન્હાના ન્હાના રાસ ભાગ-૧, પૃ. ૫૪)'''|}} | {{Right|'''(ન્હાના ન્હાના રાસ ભાગ-૧, પૃ. ૫૪)'''|}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૭. સોણલાં | |||
|next = ૧૯. સૂનાં સૂનાં સ્નેહધામ | |||
}} |
Latest revision as of 05:16, 20 June 2022
૧૮. ફૂલડાંક્ટોરી
ન્હાનાલાલ
(ઢાળ : હાવાં નહીં જાઉં મહી વેચવા રે લોલ)
ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન !
ફૂલડાંકટોરી ગૂંથી લાવ,
જગમાલણી રે બ્હેન !
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે
બ્હેન !
અંજલિમાં ચાર-ચાર ચારણી, રે બ્હેન !
અંજલિએ છૂંદણાંના ડાઘ :
જગમાલણી રે બ્હેન !
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે
બ્હેન !
ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન !
ઝીલું તો ઝરે દશ ધાર :
જગમાલણી રે બ્હેન !
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન !
ફૂલડામાં દેવની હથેળીઓ, રે બ્હેન !
દેવની કટોરી ગૂંથી લાવ :
જગમાલણી રે બ્હેન !
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન !
(ન્હાના ન્હાના રાસ ભાગ-૧, પૃ. ૫૪)