કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧.બારી બહાર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧.બારી બહાર|પ્રહ્લાદ પારેખ}} <poem> વર્ષોની બંધ બારીને આજ જ્યા...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 14: Line 14:
પેઠાં છાનાં ક્યમ કરી સહુ પંખીના વાસ માંહી,
પેઠાં છાનાં ક્યમ કરી સહુ પંખીના વાસ માંહી,
વીણ્યાં બિન્દુ શબનમ તણાં ઘાસ માંહી છુપાઈ.
વીણ્યાં બિન્દુ શબનમ તણાં ઘાસ માંહી છુપાઈ.
પુષ્પો અને પર્ણ તણી પૂંઠેથી  
:::પુષ્પો અને પર્ણ તણી પૂંઠેથી
પંખી તણાં ગીત અનેક આવતાં;
:::પંખી તણાં ગીત અનેક આવતાં;
સંદેશ તેનો સમજું નહીં ને
:::સંદેશ તેનો સમજું નહીં ને
કાં હર્ષના અંતર ધોધ છૂટતા ?
:::કાં હર્ષના અંતર ધોધ છૂટતા ?
નમાવી ડાળીઓ સર્વ, માર્ગમાં પુષ્પ પાથરી,
નમાવી ડાળીઓ સર્વ, માર્ગમાં પુષ્પ પાથરી,
‘આવ’, ‘આવ’, – બધાં વૃક્ષો સાદ દે છે ઘડી ઘડી.
‘આવ’, ‘આવ’, – બધાં વૃક્ષો સાદ દે છે ઘડી ઘડી.
Line 28: Line 28:
કેવા કેવા પથિક દઈને પાય એ માર્ગ જાતા,
કેવા કેવા પથિક દઈને પાય એ માર્ગ જાતા,
કેવાં ગીતો અનુભવ તણાં જાય એ સર્વ ગાતા.
કેવાં ગીતો અનુભવ તણાં જાય એ સર્વ ગાતા.
ને ખેતરે લાખ ઊભેલ ડૂંડાં
:::ને ખેતરે લાખ ઊભેલ ડૂંડાં
લળીલળીને સહુ સાદ પાડતાં.
:::લળીલળીને સહુ સાદ પાડતાં.
અનેકની હાર ખડી રહી ત્યાં,
:::અનેકની હાર ખડી રહી ત્યાં,
છતાંય કાં એ મુજ સાથ માગતાં ?
:::છતાંય કાં એ મુજ સાથ માગતાં ?
ઊંચે જોયું, – ગગનપટમાં વાદળી એક જાતી;
ઊંચે જોયું, – ગગનપટમાં વાદળી એક જાતી;
સમ્રાજ્ઞી શી મૃદુલ ડગલે માર્ગ એ કાપતી’તી :
સમ્રાજ્ઞી શી મૃદુલ ડગલે માર્ગ એ કાપતી’તી :
Line 60: Line 60:
ઝગી ઊઠે નાની સકલ ઘરમાં એક દીવડી;
ઝગી ઊઠે નાની સકલ ઘરમાં એક દીવડી;
શરૂ શાંતિ કેરી પરમ ઘડીઓ થાય જગની.
શરૂ શાંતિ કેરી પરમ ઘડીઓ થાય જગની.
સુધા ભરી તારક-પ્યાલીઓને
:::સુધા ભરી તારક-પ્યાલીઓને
આકાશથાળે લઈ રાત આવે;
:::આકાશથાળે લઈ રાત આવે;
પંખી, વનો, નિર્ઝર, માનવીને
:::પંખી, વનો, નિર્ઝર, માનવીને
પાઈ દઈ એ સઘળું ભુલાવે.
:::પાઈ દઈ એ સઘળું ભુલાવે.
મેં યે પીધી રજનિકરથી લેઈને એક પ્યાલી;
મેં યે પીધી રજનિકરથી લેઈને એક પ્યાલી;
અંગાંગે એ મદ ચડી જતો, આંખડી બંધ થાતી.
અંગાંગે એ મદ ચડી જતો, આંખડી બંધ થાતી.
તો યે સૌનો, ઉર મહીં સુણું, ‘આવ’નો એક સાદ :
તો યે સૌનો, ઉર મહીં સુણું, ‘આવ’નો એક સાદ :
ના બારી, ના ઘર મહીં રહું, જાઉં એ સર્વ સાથ.
ના બારી, ના ઘર મહીં રહું, જાઉં એ સર્વ સાથ.
(બારી બહાર, ચોથી શોધિતવર્ધિત આવૃત્તિનું સાતમું પુનઃ મુદ્રણ, ૨૦૦૨,
 
{{Right|સં. ભૃગુરાય અંજારિયા પૃ. ૪૪-૪૭)}}<br>
{{Right|(બારી બહાર, ચોથી શોધિતવર્ધિત આવૃત્તિનું સાતમું પુનઃ મુદ્રણ, ૨૦૦૨, સં. ભૃગુરાય અંજારિયા પૃ. ૪૪-૪૭)}}<br>
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = આ શ્રેણીના સંપાદકો
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૨.બનાવટી ફૂલોને
}}
}}
18,450

edits