લીલુડી ધરતી - ૨/આવ્યો આષાઢો !: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 29: Line 29:
‘માતા કહીએ રે જેણી પારવતી
‘માતા કહીએ રે જેણી પારવતી
ને પિતા શંકર દેવા…
ને પિતા શંકર દેવા…
:::ભાઈ રે મારા…
{{space}}ભાઈ રે મારા…
દોયલી વેળાના દેવને
દોયલી વેળાના દેવને
:::સમરીએ હોજી…’
{{space}}સમરીએ હોજી…’
</poem>
</poem>


Line 64: Line 64:
અવસર વારો તો કાંઈ નવ હારો
અવસર વારો તો કાંઈ નવ હારો
તમે કાલર ખેતર મત ખેડો રે…
તમે કાલર ખેતર મત ખેડો રે…
:::વીરા આવ્યો અષાઢો…
{{space}}વીરા આવ્યો અષાઢો…


હાદા પટેલ આ સંતવાણીનો રૂ૫કાર્થ ઘટાવી રહ્યા. બહાર વરસાદ પૂરજોશમાં ઝિંકાતો રહ્યો. ઊજમના અંતરનાં રસાયણો પલટાતાં રહ્યાં અને ઉપદેશનું રૂપક આગળ વધતું રહ્યું : ​
હાદા પટેલ આ સંતવાણીનો રૂ૫કાર્થ ઘટાવી રહ્યા. બહાર વરસાદ પૂરજોશમાં ઝિંકાતો રહ્યો. ઊજમના અંતરનાં રસાયણો પલટાતાં રહ્યાં અને ઉપદેશનું રૂપક આગળ વધતું રહ્યું : ​


ખોટે મને જેણે ખેડ્યું રે કીધી
ખોટે મને જેણે ખેડ્યું રે કીધી
::::ખરે બપોરે નાસે રે...
{{space}}ખરે બપોરે નાસે રે...
આધાં જઈને પાછાં ફરશે
આધાં જઈને પાછાં ફરશે
:::એનાં કણ કવાયે જાશે રે...
{{space}}એનાં કણ કવાયે જાશે રે...
:::::વીરા આવ્યો આષાઢો…
{{space}}{{space}}વીરા આવ્યો આષાઢો…
</poem>
</poem>


Line 86: Line 86:
<poem>
<poem>
વિગત નવ જાણે ને બીજ લઈ લાવે
વિગત નવ જાણે ને બીજ લઈ લાવે
:::કાઢી કઢારો ચાવે રે…
{{space}}કાઢી કઢારો ચાવે રે…
ધાઈધૂતીને કાંઈક નર લાવે
ધાઈધૂતીને કાંઈક નર લાવે
:::એની આગમ ખાધુંમાં જાશે રે…
{{space}}એની આગમ ખાધુંમાં જાશે રે…
::::વીરા આવ્યો આષાઢો…
{{space}}{{space}}વીરા આવ્યો આષાઢો…




Line 95: Line 95:


વાવ્યા તણો જે નર વિચાર જાણે
વાવ્યા તણો જે નર વિચાર જાણે
:::એ તો મૂઢ મેલે લઈ ટાણે રે…
{{space}}એ તો મૂઢ મેલે લઈ ટાણે રે…
ભાણ ભણે નર નીપજ્યાં ભલાં
ભાણ ભણે નર નીપજ્યાં ભલાં
:::એ તો મુઠાભરે લઈ માણે રે…
{{space}}એ તો મુઠાભરે લઈ માણે રે…
::::વીરા આવ્યો આષાઢો,
{{space}}{{space}}વીરા આવ્યો આષાઢો,
::::વિખિયાનાં રૂખ વાઢો…
{{space}}{{space}}વિખિયાનાં રૂખ વાઢો…


​</poem>
​</poem>