સોરઠિયા દુહા/14: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|14 |}} <poem> જે મુખ અમલ ન ચાખિયો, તુરી ન ખેંચ્યા તંગ; ફટ અલૂણા સાય...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
સ્ત્રી કહે છે કે, જે પુરુષે કસુંબો ચાખ્યો નથી, જેણે ઘોડેસ્વારી કરી જાણી નથી તેવા અલૂણા — મીઠા વગરના માણસને મારા દેહનો સ્વામી હું કઈ રીતે બનાવી શકું?

<br>
{{HeaderNav2
|previous = 13
|next = 15
}}

Latest revision as of 05:29, 5 July 2022

14

જે મુખ અમલ ન ચાખિયો, તુરી ન ખેંચ્યા તંગ;
ફટ અલૂણા સાયબા, આપું તોં કીં અંગ.