સોરઠિયા દુહા/40: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|40 |}} <poem> મારૂઈ નાઈ ગંગજળ, ઊભી વેણ સુકાય; ચંદન કેરે રૂખડે, (જેમ)...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
મારવાડની સુંદરી માથાબોળ નહાઈને વાળ કોરા કરતી ઊભી હોય અને પવનમાં એનો ઘેઘૂર ચોટલો ડોલતો હોય અને ત્યારે ચંદનવૃક્ષ ઉપર ફેણ માંડીને કોઈ નાગ ફૂંફાડા મારતો હોય તેવું લાગે છે.

<br>
{{HeaderNav2
|previous = 39
|next = 41
}}

Latest revision as of 05:46, 5 July 2022

40

મારૂઈ નાઈ ગંગજળ, ઊભી વેણ સુકાય;
ચંદન કેરે રૂખડે, (જેમ) નાગ ઝપાટા ખાય.