સોરઠિયા દુહા/107: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|107 |}} <poem> પ્રીત ઈનુંસે કીજિયે, જામેં લખન બતીસ; ભીડ પડે ભાગે નહ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
એવા બત્રીસલક્ષણા માનવી સાથે જ પ્રીત કરજો, કે જે મુસીબત આવી પડે ત્યારે પોતાના સ્વજનને છોડીને ભાગે નહિ પણ પોતાનું માથું ડૂલ કરી દે.

<br>
{{HeaderNav2
|previous = 106
|next = 108
}}

Latest revision as of 06:43, 5 July 2022

107

પ્રીત ઈનુંસે કીજિયે, જામેં લખન બતીસ;
ભીડ પડે ભાગે નહિ, દેવે અપના સીસ.