સોરઠિયા દુહા/126: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|126|}} <poem> આહ કરું તો જગ જલે, જંગલ ભી જલ જાય; પાપી જીવડો નવ જલે, જ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
મારા દિલમાં વેદનાની લાય એવી બળે છે કે જંગલને અને આખી દુનિયાને સળગાવી મૂકે તેમ છે. પણ એક મને અભાગીને એ બાળી નથી શકતી, મારું મોત એ નથી લાવતી.

<br>
{{HeaderNav2
|previous = 125
|next = 127
}}

Latest revision as of 06:57, 5 July 2022

126

આહ કરું તો જગ જલે, જંગલ ભી જલ જાય;
પાપી જીવડો નવ જલે, જેમાં આહ સમાય.