સોરઠિયા દુહા/140: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|140 | }} <poem> ઊડો ઊડો પંખિયાં, મ કરો મોરી આશ; હમ જલતે હૈ પાંખવિણ, ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
વનમાં દવ લાગ્યો છે. જંગલનું એક ઝાડ તેની ઉપરથી હજીય ન ઊડી ગયેલાં પક્ષીઓને કહે છે કે, હે પંખીડાં, તમે ઊડીને નાસી છૂટો, મારી વાટ ન જુઓ. મારે તો પાંખ નથી તેથી હું ભાગી નથી શકતું અને લાઇલાજ બનીને આગમાં સળગું છું, પણ તમે છતી પાંખે શીદને બળો છો? | વનમાં દવ લાગ્યો છે. જંગલનું એક ઝાડ તેની ઉપરથી હજીય ન ઊડી ગયેલાં પક્ષીઓને કહે છે કે, હે પંખીડાં, તમે ઊડીને નાસી છૂટો, મારી વાટ ન જુઓ. મારે તો પાંખ નથી તેથી હું ભાગી નથી શકતું અને લાઇલાજ બનીને આગમાં સળગું છું, પણ તમે છતી પાંખે શીદને બળો છો? | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 139 | |||
|next = 141 | |||
}} |
Latest revision as of 07:10, 5 July 2022
140
ઊડો ઊડો પંખિયાં, મ કરો મોરી આશ;
હમ જલતે હૈ પાંખવિણ, તું જલત હૈ કાંય?
વનમાં દવ લાગ્યો છે. જંગલનું એક ઝાડ તેની ઉપરથી હજીય ન ઊડી ગયેલાં પક્ષીઓને કહે છે કે, હે પંખીડાં, તમે ઊડીને નાસી છૂટો, મારી વાટ ન જુઓ. મારે તો પાંખ નથી તેથી હું ભાગી નથી શકતું અને લાઇલાજ બનીને આગમાં સળગું છું, પણ તમે છતી પાંખે શીદને બળો છો?