સોરઠિયા દુહા/142: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|142|}} <poem> સર સૂકત પંછી ઊડે, સરવર અવર સમાહિ; દીન મીન બિન પંખકે, ક..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
(અકબર બાદશાહના દીવાન અબ્દુલ રહીમ કહી ગયા છે કે) સરોવર સુકાઈ ગયું ત્યારે એને કાંઠે વસનારાં પંખી ઊડીને બીજા જલભર્યા સરોવરને કિનારે જઈ વસ્યાં, પણ બિચારી પાંખ વિનાની માછલીઓ તો ત્યાંથી ક્યાં જાય? એનું શું?

<br>
{{HeaderNav2
|previous = 141
|next = 143
}}