સોરઠિયા દુહા/145: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|145|}} <poem> મોંઘા માલ મળ્યે, સોંઘા સાટવિયેં નહિ; ખૂંદ્યાં કોણ ખ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
હે માનવીઓ! મોંઘેરી વસ્તુ મળતી હોય તેને છોડી કેવળ સસ્તી વસ્તુના સોદા ન કરજો. કારણ કે એ મોંઘા વિના, એ જાતવંતો સિવાય આપણા સતાવ્યા બીજું કોણ સહન કરી શકશે! — ખૂંદ્યાં કોણ ખમશે! | હે માનવીઓ! મોંઘેરી વસ્તુ મળતી હોય તેને છોડી કેવળ સસ્તી વસ્તુના સોદા ન કરજો. કારણ કે એ મોંઘા વિના, એ જાતવંતો સિવાય આપણા સતાવ્યા બીજું કોણ સહન કરી શકશે! — ખૂંદ્યાં કોણ ખમશે! | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 144 | |||
|next = 146 | |||
}} |