ચારણી સાહિત્ય/2.શાંતિનિકેતનનાં સંસ્મરણો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 319: Line 319:
ગોમતીએ ઘૂંઘટ ઢાંકિયા, (ને) રોયા રણછોડયરાય;  

મોતી હતું તે રોળાઈ ગયું, માણેક બરડામાંય.

{{Poem2Open}}
[મૂળુ માણેક મુવો ત્યારે ખુદ દ્વારકાની પુનિતનીરા નદી ગોમતીજીએ માતાની મિસાલ મોં પર ઘુંઘટ ઢાંકીને વિલાપ માંડેલા. ને રણછોડરાય પ્રભુ પોતે રડેલા...]

ને એ જ વીરનું અટંકી અણનમપણું આ ચારણને હાથે છેક જ નવીન, સંસ્કૃતમાં કદી ન જડે તેવી, ખૂબીદાર તળપદી વર્ણન-કલાને પામ્યું —

Line 337: Line 338:
નાનું બાળક નદીમાં પાંચીકા વીણે તેમ હું યે થોડાં વેરણછેરણ સ્મરણો વીણું છું.

મલબાર બાજુના દૂર દક્ષિણાદા પ્રદેશના યુવકો એક વાર મળ્યા ને આ સોરઠી સ્વરોની તારીફ કરવા લાગ્યા ત્યારે મને એના વતનની અને મારી જન્મભોમ વચ્ચે કડી જોડતી એક દુહા-જોડી યાદ આવી ને મેં સંભળાવી :

{{Poem2Close}}
<poem>
<poem>
ઝૂક્યો ન દેખ્યો પારધી, લાગ્યો ન દેખ્યો બાણ;  

Line 357: Line 358:
:::: સૈયર! મેંદી લેશું રે.
:::: સૈયર! મેંદી લેશું રે.
</poem>
</poem>
{{Poem2Open}}
બીજું સ્મરણ બે ચીના વિદ્યાર્થીઓનું સંઘરી લાવ્યો છું. એક આવીને, મને પૂછી પૂછી આપણા લોકસાહિત્ય વિશેની ઘણી વિગતો પોતાની પોથીમાં ટપકાવી ગયા. બીજાએ આવી, જે વિનય કર્યો, જે સ્મિતો વેર્યાં, ને જે વાતો કરી, તેમાંથી ચીનાઈ સંસ્કૃતિની પહેલી જ વાર ફોરમ લાધી. (કેમકે આજ સુધી તો આપણે ગામે ગામે કાપડની ગાંસડી વેચવા આવતા ખડતલ ચીનાઓને દેખતાં વાર ‘ચીના મીના ચ્યાંઉ ચ્યાંઉ, અરધી રોટલી ખાઉં ખાઉં, ને નિશાળે જાઉં જાઉં!’ એવી ભઠામણીનો જવાબ વાળતી થોડી રમૂજભરી ને થોડી દાઝેભરી કતરાતી આંખો સિવાય કોઈ પ્રકારનો પરિચય જ ક્યાં હતો!)

સીંગાપોરથી આવેલ આ યુવક, ત્યાં મોટું ‘બીઝનેસ’ કરતા એમના પિતાજીની પાસે ચાર મહિના પછી જઈને ધંધો સંભાળનાર હતા. મેં તેમને વિનોદમાં પૂછ્યું : “જઈને હવે તો પરણી લેશોને?”

એણે જવાબ વાળ્યો : ના જી, પરણું તો કેમ કરીને? ચુન્કીંગથી અમારી રાષ્ટ્રીય સરકારનો આદેશ આવે તો મારે તુરત જ યુદ્ધમાં જોડાવા ચાલ્યા જવાનું થાય. ને પછી જીવનના તો શા ભરોસા, એટલે લગ્ન-સંસાર માંડવાનું જોખમ હું કેમ જ ખેડું?” આ જવાબમાં કશી જ ડંફાસ નહોતી. એની તમામ વાતોમાં જે સ્વાભાવિકતા, જે સાહજિકતા વહેતી હતી, તે જ આ જવાબમાં અંકિત હતી.

મેં એને કહ્યું કે મારા ‘ફૂલછાબ’ સાપ્તાહિકનાં પહેલાં પાનાં પર કેટલીય વાર અમે ચીનાઈ યુદ્ધનાં દૃશ્યો મૂકેલ છે. ચીનાઈ માતાની તસવીરો સાથે તેમનાં આક્રંદની કલ્પનાવાળું કાવ્ય પણ મૂકેલ છે — એ કાવ્ય મેં ‘એકતારો’માંથી કાઢીને એને સંભળાવ્યું —

મને મારનારા, ગોળી છોડનારા,  
મને મારનારા, ગોળી છોડનારા,  
::: એને ઘેર હશે મારા જેવી જ મા,  
::: એને ઘેર હશે મારા જેવી જ મા,  
Line 373: Line 377:
એને મોતને પંથ ચડાવણ જીભ  
એને મોતને પંથ ચડાવણ જીભ  
::: બોલે છે : ‘મારો મારો! માગે છે મા!’
::: બોલે છે : ‘મારો મારો! માગે છે મા!’
</poem>
{{Poem2Open}}
એના જવાબમાં એમણે કાગળ લખ્યો કે —
એના જવાબમાં એમણે કાગળ લખ્યો કે —
It is very fortunate for me to meet you this morning and I beg to thank you for your kind interview, valuable advice and autograph presented to me and I shall remember them for ever and ever.

18,450

edits

Navigation menu