વ્યાજનો વારસ/ગરનાળાને ત્રિભેટે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગરનાળાને ત્રિભેટે|}} {{Poem2Open}} મીંગોળાની ધરતી ઉપર મેળો ભરાણો છ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 23: Line 23:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
બાગ ક્યા ? અલ બહાર ક્યા ? અય બાગબાં !
'''બાગ ક્યા ? અલ બહાર ક્યા ? અય બાગબાં !'''
યાદ ક્યું કરતે હો બુલબુલ કી ઝબાં ?
'''યાદ ક્યું કરતે હો બુલબુલ કી ઝબાં ?'''
સાજ દેખો હૈ ખીજાં કા બજ રહા,
'''સાજ દેખો હૈ ખીજાં કા બજ રહા,'''
કલ ન હોગા કલ કા થા જો દબદબા…
'''કલ ન હોગા કલ કા થા જો દબદબા…'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 88: Line 88:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
જાગી શકો તો નર જાગજો…
'''જાગી શકો તો નર જાગજો…'''
{{space}}હો જી એકાંત ધરોને આરાધ…
{{space}}'''હો જી એકાંત ધરોને આરાધ…'''
ગરવો આલા ગતને બેસણે હો…જી..
'''ગરવો આલા ગતને બેસણે હો…જી..'''

સૃષ્ટિની રહસ્યમયતાના ચિન્તન માટે અનુકૂળ ગણાતા રાતના પહોરે એકાંતનો–અલખનો–ગેબનો આરાધ ગવાતો હતો :
સૃષ્ટિની રહસ્યમયતાના ચિન્તન માટે અનુકૂળ ગણાતા રાતના પહોરે એકાંતનો–અલખનો–ગેબનો આરાધ ગવાતો હતો :

હનુવો જતિ વાયક ફેરવે…
'''હનુવો જતિ વાયક ફેરવે…'''
{{space}}અંજની પુતર આગેવાન,
{{space}}અંજની પુતર આગેવાન,
એ… જી… વીરા પાંચ ક્રોડે પ્રહલાદ આવશે
એ… જી… વીરા પાંચ ક્રોડે પ્રહલાદ આવશે
Line 120: Line 120:

એ… જી… જૂનાણે જાંગીડા વાગશે
એ… જી… જૂનાણે જાંગીડા વાગશે
વાગે ત્રંબાળુ નિશાન;
{{space}}વાગે ત્રંબાળુ નિશાન;
એ… જી… સાયબો પરણે સુંદરી
એ… જી… સાયબો પરણે સુંદરી
પરણે રવિ ઊગમતે ભાણ.
{{space}}પરણે રવિ ઊગમતે ભાણ.
 
</poem>
{{Poem2Close}}
{{Poem2Open}}
હલકભેર ગવાતા આરાધના સંવાદી વાતાવરણમાં ક્યાંકથી વિસંવાદી સ્વર સંભળાતાં ગાયકો ચોંક્યા. ગાન થંભાવીને એ સ્વર સાંભળવા કોશિશ કરી. કણસતા આદમીનો અવાજ અછતો રહી શકે એમ નહોતો. અવાજની દિશામાં કાન માંડ્યા અને તરત જમાતની મોખરે ચાલતા બેચાર સાધુઓ ગરનાળાની બાજુએ આવીને થંભ્યા.

Line 162: Line 162:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = લાખિયારની ક–દુઆ
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = મોભી જતાં
}}
}}
19,010

edits