સોરઠને તીરે તીરે/૧૨. વિદાય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨. વિદાય|}} {{Poem2Open}} ટપ, ટપ, ટપ, ટપ, થાળીમાં દાણા ચણતાં પક્ષીઓની...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 24: Line 24:
માવા, લેજો લોડણ ઘેલી સાંઢ્ય રે;
માવા, લેજો લોડણ ઘેલી સાંઢ્ય રે;
માવો ને જેસો નહિ મળે.  
માવો ને જેસો નહિ મળે.  
પછી માવો ને જેસો બન્ને નાવિકો ક્યાં ગયા? વહાણે ચડ્યા? ગાનારી બહેનો એ ભાગ નથી ગાતી, પણ મારી કને વહેલાંનું એક ગીત આવ્યું છે (તે પણ ખંડિત હતું) તે અને આ બન્નેની કડીઓ મેળવતાં આખી કથા સંકળાય છે:
પછી માવો ને જેસો બન્ને નાવિકો ક્યાં ગયા? વહાણે ચડ્યા? ગાનારી બહેનો એ ભાગ નથી ગાતી, પણ મારી કને વહેલાંનું એક ગીત આવ્યું છે (તે પણ ખંડિત હતું) તે અને આ બન્નેની કડીઓ મેળવતાં આખી કથા સંકળાય છે:
માવા, હોડ કરીને બા'ર નીસર્યા;
માવા, હોડ કરીને બા'ર નીસર્યા;
માવા, ચાલ્ય છે નકળંક ગામ રે;
માવા, ચાલ્ય છે નકળંક ગામ રે;
Line 195: Line 195:

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૧. ભ્રષ્ટ ગીતો?
|next = ૧૩. મા!
}}
19,010

edits