શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૧|}} {{Poem2Open}} અમારી ઑફિસનું મકાન ત્રણ માળનું છે. જેમ જેમ અમને બ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 96: Line 96:
અને મેં ઘડિયાળમાં જોયું. તેનો કાંટો ચાર તરફ ધકેલાતો હતો, મારું મન પણ ઘર તરફ જવા ઊઠું ઊઠું થતું હતું. મેં સાહેબના આદેશ અનુસાર પાંચ વાગ્યે સમયસર નીકળી શકાય એ માટેની પૂર્વતૈયારીઓ એક કલાકથીયે વહેલી આરંભી દીધી. કાચબો જેમ અંગોને સંકેલી લે તેમ મેંય ઑફિસના સર્વ વિષયોમાંથી મન અને ઇન્દ્રિયોને સંકેલી લેવાની સૂક્ષ્મ સાધના શરૂ કરી. એમાં મારા રસલોકનાં એકમાત્ર અધિષ્ઠાત્રી શ્રીમતી કપિલાગૌરીની જ સત્પ્રેરણા મને હતી એમ મારે પ્રામાણિકપણે કબૂલવું જોઈએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = XV. હાસ્યકથા - ‘એ અને હું’ (૧૯૯૧)
|next = ૧૩
}}