અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદુલાલ મણિલાલ દેસાઈ /તારા ધીમા ધીમા આવો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> તારા ધીમા ધીમા આવો તારા રમવાને સૌ આવો તારા રૂપા ગેડી લાવો તારા ધ...")
(No difference)

Revision as of 16:06, 21 June 2021

તારા ધીમા ધીમા આવો
તારા રમવાને સૌ આવો
તારા રૂપા ગેડી લાવો
તારા ધીમા ધીમા આવો
તારા સંભાળીને આવો
તારા એકે એકે આવો
તારા છાનામાના આવો
તારા ધીમા ધીમા આવો
તારા ચાંદા સાથે આવો
તારા મીઠાં ગીતો ગાઓ
તારા થાકો ત્યારે જાઓ
તારા ધીમા ધીમા આવો.