કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૭. કશું હોય ના...: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. કશું હોય ના...|}} <poem> {{Right}}કશું હોય ના ત્યાં ઘણું દેખવું, {{Right}}...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
{{ | {{Space}}કશું હોય ના ત્યાં ઘણું દેખવું, | ||
{{ | {{Space}}અમારું નસીબ છેઃ સતત વેઠવું. | ||
{{ | {{Space}}પડ્યા હોય તેઓ જ જાણી શકેઃ | ||
{{ | {{Space}}છે સુંદર ને અઘરું ગગન ઠેકવું. | ||
{{ | {{Space}}ઘણી વાર ઊંઘું તો લાગે મને, | ||
{{ | {{Space}}કે ઓશીકે આખું જગત ટેકવું. | ||
{{ | {{Space}}એ આંખો ને દૃશ્યોનો આભાર છે, | ||
{{ | {{Space}}જે દેખાય એથી અલગ લેખવું. | ||
{{ | {{Space}}એ સાચું કે ઘરમાં જવાયું નહીં, | ||
{{ | {{Space}}ને રસ્તામાં રઝળી પડ્યું ભેટવું. | ||
{{ | {{Space}}બનાવું છું અંધારને આંગળી, | ||
{{ | {{Space}}ને દીવા વગરની ઝબક પેટવું. | ||
{{ | {{Space}}પ્રસંગો બધાયે કડીબદ્ધ છે, | ||
{{ | {{Space}}કહે છેઃ લખી લો ફકત ‘છેકવું’. | ||
૬-૦૪-૮૪ | ૬-૦૪-૮૪ | ||
{{Right|(અગિયાર દરિયા, પૃ. ૨૧)}} | {{Right|(અગિયાર દરિયા, પૃ. ૨૧)}} |
Latest revision as of 15:12, 17 July 2022
૨૭. કશું હોય ના...
કશું હોય ના ત્યાં ઘણું દેખવું,
અમારું નસીબ છેઃ સતત વેઠવું.
પડ્યા હોય તેઓ જ જાણી શકેઃ
છે સુંદર ને અઘરું ગગન ઠેકવું.
ઘણી વાર ઊંઘું તો લાગે મને,
કે ઓશીકે આખું જગત ટેકવું.
એ આંખો ને દૃશ્યોનો આભાર છે,
જે દેખાય એથી અલગ લેખવું.
એ સાચું કે ઘરમાં જવાયું નહીં,
ને રસ્તામાં રઝળી પડ્યું ભેટવું.
બનાવું છું અંધારને આંગળી,
ને દીવા વગરની ઝબક પેટવું.
પ્રસંગો બધાયે કડીબદ્ધ છે,
કહે છેઃ લખી લો ફકત ‘છેકવું’.
૬-૦૪-૮૪
(અગિયાર દરિયા, પૃ. ૨૧)