કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૭. જામે જ ને!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. જામે જ ને!|}} <poem> એક મન ભમ્મરિયો કૂવો, મન દૂજું દરિયાવ: ગાફ...")
 
(No difference)

Latest revision as of 12:34, 18 July 2022

૨૭. જામે જ ને!


એક મન ભમ્મરિયો કૂવો, મન દૂજું દરિયાવ:
ગાફલ દિલ પર ઘાવ, ઈ તાં જામે જ ને!

મધદરિયે મછવો ચલે, ધીર અડગ ટંડેલ;
ઝંઝા સામે ગેલ, ઈ તાં જામે જ ને!
(દીપ્તિ, પૃ. ૪૮)