કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૩. નયણાં: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૧૩. નયણાં|}} <poem> ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં— એમાં આસમાની..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 9: Line 9:
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
સાતે રે સમદર એના પેટમાં,
સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
છાની વડવાનલની આગ,
Line 14: Line 15:
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં :
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
જલના દીવા ને જલમાં ઝળહળે,
જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન રંગ ને વિલાસ,