કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૫. પાણીમાં બળે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. પાણીમાં બળે|}} <poem> ચેહ ઠરે, દુખડાં ઠરે, ઠરી જાય ખટરાગ; પણ ઈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
ચેહ ઠરે, દુખડાં ઠરે, ઠરી જાય ખટરાગ; | ચેહ ઠરે, દુખડાં ઠરે, ઠરી જાય ખટરાગ; | ||
પણ ઈરખાની આગ પાણીમાં બમણી બળે! | પણ ઈરખાની આગ પાણીમાં બમણી બળે! | ||
ટાઢાં થઈ લબક્યા કરે કાં ઘારું કાં ઘાવ; | ટાઢાં થઈ લબક્યા કરે કાં ઘારું કાં ઘાવ; | ||
ઈમ દુશ્મનના દાવ પાણીમાં બમણા બળે! | ઈમ દુશ્મનના દાવ પાણીમાં બમણા બળે! |
Latest revision as of 09:49, 19 July 2022
૨૫. પાણીમાં બળે
ચેહ ઠરે, દુખડાં ઠરે, ઠરી જાય ખટરાગ;
પણ ઈરખાની આગ પાણીમાં બમણી બળે!
ટાઢાં થઈ લબક્યા કરે કાં ઘારું કાં ઘાવ;
ઈમ દુશ્મનના દાવ પાણીમાં બમણા બળે!
(દીપ્તિ, પૃ. ૩૮)