પરિભ્રમણ ખંડ 2/ઝાડપાંદની પૂજા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઝાડપાંદની પૂજા|}} <poem> ચાંદા! ચાંદલી શી રાત ચાંદો ક્યારે ઊગશ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:


<poem>
<poem>
ચાંદા! ચાંદલી શી રાત
બોરડી રે બોરડી
ચાંદો ક્યારે ઊગશે રે?
મારા વીરની ગા ગોરડી.  
…ભાઈ <ref>અહીં તમારાં પોતાનાં ભાઈ–ભાભીનાં નામ મુકાય.</ref>  ગ્યા છે દરબાર
હું પૂજું આકડો આકડો
ઘોડે ચડીને ઘેરે આવશે રે.  
મારા વીરનો ઢાંઢો વાંકડો વાંકડો.  
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
હું પૂજું આવળ આવળ
ડોલરિયાનાં ફૂલ
મારો સસરો રાવળ રાવળ
ચંપેલીનાં ફૂલ
હું પૂજું પોદળો પોદળો
આંબાના મોર
મારી સાસુ રોદળો રોદળો.
કેળ્યોના કોળ
</poem>
</poem>
 
કન્યા બોરડીના ઝાડને પૂજીને પોતાના ભાઈના ઘરમાં ગોરી ગાયની વાંછના કરે. આંકડાના છોડ પાસેથી વીરને માટે વાંકડિયા શીંગવાળા બળદનું વરદાન માગે : આવળના રોપની આરાધના કરી કરતી રાજવી (રાવળ) સસરો માગે : ગાયનો પોદળો પૂજતી પૂજતી કેવી સાસુ માગે? ઢીલી ઢફ, પોદળા જેવી. કામ ન કરી શકે તેવી!
{{Poem2Open}}
શા માટે? પોતે જ સસરાના ઘરની હકૂમત ચલાવી શકે તેટલા માટે!
{{Poem2Close}}




<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નિવેદન
|previous = ગણાગોર
|next = ૨. દેવનારાયણસિંહ
|next = ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત
}}
}}
<br>
26,604

edits