પરિભ્રમણ ખંડ 2/નિર્જળ માસ: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|નિર્જળ માસ|}} '''જેઠ''' મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતા..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:


'''જેઠ''' મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.
'''જેઠ''' મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.
{{Poem2Close}}
{{Poem2Open}}
:::નિર્જળું વ્રત એટલે?
:::નિર્જળું વ્રત એટલે?
એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે —
એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે —
{{Space}}દાતણ પાણી મોકળાં,
{{Space}}{{Space}}દાતણ પાણી મોકળાં,
તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે —
તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે —
{{Space}}નાવણ પાણી મોકળાં,
{{Space}}{{Space}}નાવણ પાણી મોકળાં,
તો જ બા નાહી શકે. કોઈ કહે કે —
તો જ બા નાહી શકે. કોઈ કહે કે —
{{Space}}અન્ન પાણી મોકળાં
{{Space}}{{Space}}અન્ન પાણી મોકળાં
તો જ બાથી જમી શકાય.
તો જ બાથી જમી શકાય.
{{Poem2Close}}
{{Poem2Close}}