રાજા-રાણી/બીજો પ્રવેશ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
સ્થળ :રાજમાર્ગ,લોકોનીમેદની. | |||
{{Space}}સ્થળ :રાજમાર્ગ,લોકોનીમેદની. | |||
'''કાનોહજામ''' : | |||
અરેભાઈઓ!રોવાનાદીહવેનથીરહ્યા.ખૂબરોયા,પણકાંઈવળ્યું? | |||
{{Ps | {{Ps | ||
| | |'''મનજીપટેલ''' : | ||
|સાચુંકહ્યું,ભાઈ, | |સાચુંકહ્યું,ભાઈ,છાતીકાઢીએતોબધાંકામથાય.કહેવતછેકે‘હિંમતેમરદાંતોમદદેખુદા’. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
| | |'''કરસનલુવાર''' : | ||
|ભીખમાગ્યેકાંઈનવળે;આપણેતોલૂંટકરશું. | |ભીખમાગ્યેકાંઈનવળે;આપણેતોલૂંટકરશું. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
| | |'''કાનોહજામ''' : | ||
|સાચું.ખરુંકેનહીં,ભાભા?તમેતોબ્રાહ્મણનાદીકરાછો.કહોતો,લૂંટફાટમાંકાંઈપાપખરું? | |સાચું.ખરુંકેનહીં,ભાભા?તમેતોબ્રાહ્મણનાદીકરાછો.કહોતો,લૂંટફાટમાંકાંઈપાપખરું? | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
| | |'''નંદલાલ''' : | ||
|જરાયનહીં.ભૂખભાંગવામાંકાંઈપાપજનબેસે.જુઓ,શાસ્ત્રમાંઅગ્નિનેપાવકકહ્યોછે;અર્થાત્,અગ્નિવડેસકળપાપનષ્ટથાય.તોપછીજઠરાગ્નિકરતાંતોમોટીકોઈઆગજનથી! | |જરાયનહીં.ભૂખભાંગવામાંકાંઈપાપજનબેસે.જુઓ,શાસ્ત્રમાંઅગ્નિનેપાવકકહ્યોછે;અર્થાત્,અગ્નિવડેસકળપાપનષ્ટથાય.તોપછીજઠરાગ્નિકરતાંતોમોટીકોઈઆગજનથી! | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
| | |'''બધા''' : | ||
|આગ!હાં,આગ!ઠીકકહ્યું,મહારાજ!જીવતારહો!તોપછીએમજકરીએ.આપણેઆગજલગાડીદઈએ.અલ્યાભાઈ!આગમાંકાંઈપાપજનબેસે,હો! | |આગ!હાં,આગ!ઠીકકહ્યું,મહારાજ!જીવતારહો!તોપછીએમજકરીએ.આપણેઆગજલગાડીદઈએ.અલ્યાભાઈ!આગમાંકાંઈપાપજનબેસે,હો!હવેતોએબધાંનાંખોરડાંબાળીનેમેદાનકરીનાખીએ. | ||
}} | }} | ||
{{Ps | {{Ps |
Revision as of 06:03, 25 July 2022
સ્થળ :રાજમાર્ગ,લોકોનીમેદની.
કાનોહજામ : અરેભાઈઓ!રોવાનાદીહવેનથીરહ્યા.ખૂબરોયા,પણકાંઈવળ્યું?
મનજીપટેલ : | સાચુંકહ્યું,ભાઈ,છાતીકાઢીએતોબધાંકામથાય.કહેવતછેકે‘હિંમતેમરદાંતોમદદેખુદા’. |
કરસનલુવાર : | ભીખમાગ્યેકાંઈનવળે;આપણેતોલૂંટકરશું. |
કાનોહજામ : | સાચું.ખરુંકેનહીં,ભાભા?તમેતોબ્રાહ્મણનાદીકરાછો.કહોતો,લૂંટફાટમાંકાંઈપાપખરું? |
નંદલાલ : | જરાયનહીં.ભૂખભાંગવામાંકાંઈપાપજનબેસે.જુઓ,શાસ્ત્રમાંઅગ્નિનેપાવકકહ્યોછે;અર્થાત્,અગ્નિવડેસકળપાપનષ્ટથાય.તોપછીજઠરાગ્નિકરતાંતોમોટીકોઈઆગજનથી! |
બધા : | આગ!હાં,આગ!ઠીકકહ્યું,મહારાજ!જીવતારહો!તોપછીએમજકરીએ.આપણેઆગજલગાડીદઈએ.અલ્યાભાઈ!આગમાંકાંઈપાપજનબેસે,હો!હવેતોએબધાંનાંખોરડાંબાળીનેમેદાનકરીનાખીએ. |
કરસનલુવાર : | મારીપાસેત્રણભાલાંછે. |
મનજીપટેલ : | અનેમારીપાસેએકહળછે.એટલેહવેતોએતમામમુગટવાળાઓનાંમાથાં,ધૂળનાંઢેફાંનીજેમ,ખેડીજનાખું. |
સલેમાનઘાંચી : | મારીપાસેયએકકુવાડીછે.પણભાગતાંભાગતાંઘેરભૂલીગયોછું. |
મનસુખલાલવાણિયો : | અલ્યા,તમેતેશુંમરવાનાથયાછો?શુંબોલોછો?પહેલાંરાજાનેવાતસંભળાવો,પછીજોએનસાંભળેતોબીજોવિચારકરશું. |
કાનો : | હુંયેએમજકહુંછું. |
કરસન : | મનેપણએમજલાગેછે. |
સલેમાન : | હુંપણપહેલેથીજકહુંછુંકે,ભાઈ,તમેઆવાણિયાનાછોકરાનેબોલવાદ્યો.ઠીકત્યારે,ભાઈ,તુંરાજાથીડરીશનહીંને? |
style="vertical-align:top; width: બધાલૂંટકરવાતૈયારથયા,તોપછીહુંશુંબેવેણબોલીપણનહીંશકું?
em;" | મનસુખલાલ : |
મનેકોઈનોડરનથી.તમે |
મનજી : | હુલ્લડકરવુંએએકવાત,અનેભાષણકરવુંએબીજીવાત.હુંતોજોતોઆવુંછુંકેહાથહાલે,પણજીભનહાલે. |
કાનો : | મોઢાનુંતોકાંઈકામજનથઈશકે—અન્નપણનમળે,નેવાતપણનબને. |
કરસન : | ઠીક,પણતુંકહીશશું? |
મનસુખ : | હુંકાંઈદબાઈનેનહીંબોલું.હુંતોસીધોશાસ્ત્રજસંભળાવીશ. |
સલેમાન : | હેઈખરાં!તનેશાસ્તરપણઆવડેછેકે?ભઈ,હુંતોપે’લેથીજકે’તો’તોકેઆવાણિયાનાછોકરાનેબોલવાદ્યો—ઈપંડિતછે. |
મનસુખ : | બસ,હુંતોપાધરુંજશરૂકરીશકે: |
{{Ps अतिदर्पेहतालङ्काअतिमानेचकौरव:| अतिदानेबर्लिर्बद्ध:सर्वमत्यन्तंगर्हितम्|| |હરિયોકુંભાર : |હં,આનુંનામશાસ્તર!
|કાનો : |[બ્રાહ્મણપ્રત્યે]કાંભાભા,તમેતોબ્રાહ્મણનાદીકરાછો.કહો,આશાસ્તરખરુંને?તમનેતોબધુંયઆવડતુંહશે. }}
નંદલાલ : | હાજતો,આવડેજતો,શાસ્તરવાંચ્યાંહોયએટલેજાણીએજતો.પણરાજાજોશાસ્તરનહીંસમજે,તોતુંએનોઅર્થશીરીતેસમજાવીશ,કહેતો? |
મનસુખ : | અર્થાત્,બહુચડવામાંમાલનથી. |
ઝવેરવાંઝો : | અલ્યા,આવડીમોટીબાબતનોઆવડોજઅર્થથયો? |
સલેમાન : | એમનહોયતોપછીશાસ્તરશેનું? |
નંદલાલ : | બાપા,કુંભારકણબીજેવાતટૂંકામાંકહીનાખે,એજવાતમોટાંમાણસોમોટીરીતેકરે. |
મનજી : | વાતતોઠીકછે.પણ‘બહુચડવામાંમાલનથી’એટલુંકહ્યેશુંરાજાનીઆંખઊઘડીજશે? |
ઝવેરવાંઝો : | પણઆએકશાસ્તરથીનહીંપતે,બીજાંશાસ્તરજોશે. |
style="vertical-align:top; width:
तस्मात्मित्रंचपुत्रंचताडयेत्नतुलालयेत्em;" | મનસુખ : |
તોમારીપાસેતોભંડારભર્યોછે.હુંકહીશકે
लालनेबहवोदोषास्ताडनेबहवोगुणा: |
સલેમાન : | પણએકલાશાસ્તરથીતેકાંઈચાલે?એમાંમારીઘાણીનીવાતક્યારેઆવશે?સાથેસાથેક્યાંકમારીઘાણીનીવાતજોડીનદેવાય? |
નંદલાલ : | જોનેઆમારોબેટો,ઘાણીનીસાથેશાસ્તરજોડવાઆવ્યોછે!ગગા!શાસ્તરતેશુંતારોઢાંઢોછે? |
ઝવેરવાંઝો : | ઘાંચીનાછોકરામાંઅક્કલક્યાંથીહોય? |
કરસન : | અનેબરડોરીઢોકર્યાવગરઅક્કલક્યાંથીઆવે?એતોઠીક,પણમારીવાતયાદરહેશેકે?મારુંનામકરશનછેહો,કેશવોતોમારાભત્રીજાનુંનામ.એતોબુધકોટમાંરહેછે.એજ્યારેત્રણવરસનોહતોત્યારે— |
{{Ps હરિયો : |એબધુંયસમજ્યા,પણજોકાલરાજાશાસ્તરનસાંભળે— }}
કરસન : | તોપછીઆપણેશાસ્તરમેલીનેશસ્તરલેશું. |
કાનો : | શાબાશ,દોસડા!શાસ્તરમેલીનેશસ્તર! |
મનજી : | અલ્યાએકોણબોલ્યું? |
style="vertical-align:top; width: કરસન,કેશવોતોમારાભત્રીજાનુંનામ.
em;" | કરસન : |
[સગર્વ]હુંબોલ્યોહું.મારુંનામ |
કાનો : | ઠીકકહ્યું,ભાઈ—શાસ્તરઅનેશસ્તર—કો’કદીશાસ્તરતોકો’કદીશસ્તર;નેકો’કદીશસ્તરતોકો’કદીશાસ્તર. |
ઝવેરવાંઝો : | પણઆતોગોટાળોથયો.છેવટનક્કીશુંથયું?શાસ્તરકેશસ્તર? |
સલેમાનઘાંચી : | મારોબેટોવાંઝોખરોને!આટલુંયસમજ્યોનહીં?ત્યારેઅત્યારસુધીઆશુંમાથાંફોડ્યાં?જો,નક્કીએમઠર્યુંકે :શાસ્તરનોમહિમાસમજવામાંબહુવારલાગે,પણશસ્તરનોમહિમાતોચપટીવાગેત્યાંસમજાઈજાય. |
{{Ps અનેક : |[ઊંચેઅવાજે]તોપછીચૂલામાંજાયશાસ્તર—ઉપાડોશસ્તર. [દેવદત્તપ્રવેશકરેછે.] |દેવદત્ત : |લાંબીમાથાકૂટનીજરૂરનહીંપડે,હમણાંજચૂલામાંજાશો,એનીજતૈયારીથાયછે.બેટમજી,ઓરાઆવો,શુંબોલતાહતાતમે|બધા? }} {{Ps સુલેમાન : |અમેતોઆપંડિતનાછોકરાપાસેશાસ્તરસાંભળતાહતા. }}
દેવદત્ત : | અરેવાહ!ભારીધ્યાનદઈનેશાસ્ત્રસાંભળોછોહો!તમારાબરાડાઠેઠરાજાજીનેકાનેસંભળાયા.કેમજાણેધોબીવાડમાંઆગલાગીહોય! |
કાનો : | તમારેશુંદુઃખ,ગોરબાપા?તમેતોરાજનાંપાકાંસીધાંખાઈખાઈનેરોજફૂલતાજાઓછો;અનેઆંહીંભૂખેઅમારીનાડિયુંતૂટેછે.અમેશુંઆહરખનીચિચિયારીપાડીએછીએ? |
મનજી : | આજકાલહળવુંબોલીએતોસાંભળેછેજકોણ?આજતોરાડપાડીનેજવાતકહેવીપડેછે. |
કરસન : | આજસુધીખૂબરોયા-કકળ્યા.હવેજોઈએ,બીજોઉપાયછેકેનહીં. |
દેવદત્ત : | શુંકહ્યું,અલ્યા!તમેબહુફાટ્યાછો.સાંભળવુંછે?સાંભળો,કહુંછું: |
{{Ps नसमानसमानसमानसमागममापसमीक्ष्यवसन्तनभ: भ्रमदभ्रमदभ्रमदभ्रमदभ्रमदच्छलत :खलुकामिजन:| હરિયો : |ઓમારાબાપ!આતેશાપદ્યેછેકેશું? |દેવદત્ત : |[મનસુખતરફ]તુંતોમોટામાણસનોદીકરોછે,શાસ્ત્રપણજાણછ,બોલ,આવાતબરાબરકેનહીં?नसमानसमानसमानसम्! }}
મનસુખ : | આહા!બરાબર!આનુંનામતેશાસ્ત્ર;અનેહુંપણઆજવાતકહેતોહતોને! |
style="vertical-align:top; width: બધાબેવકૂફબનીનેમરવાનાકેનહીં?‘भ्रमदभ्रमदभ्रमत्’
em;" | દેવદત્ત : |
[નંદલાલપ્રત્યે]નમસ્કાર!તમેબ્રાહ્મણલાગોછો,ખરુંને?તમેશુંકહોછો?બોલો.પરિણામેઆ |
style="vertical-align:top; width: બધાગામડિયાખરાને!
em;" | નંદલાલ : |
હુંપણએજવાતકહીરહ્યોછું,પણસમજેછેકોણ,બાપ? |
દેવદત્ત : | [મનજીપ્રત્યે]આતમામનીઅંદરએકતુંસમજુમાણસલાગછ.ઠીકત્યારે,કહેજોઉં,આંહીંબધીસારીવાતોથતીહતી?[કરસનપ્રત્યે]અનેતુંપણઠીકઅક્કલવાળોઆદમીલાગેછ;તારુંનામશું,ભાઈ? |
style="vertical-align:top; width: કરસનદાસ—કેશવોતોમારાભત્રીજાનુંનામ.
em;" | કરસન : |
મારુંનામ |
દેવદત્ત : | ઓહો!તારાજભત્રીજાનુંનામકેશવોકે?ત્યારેતોતમારાંબેઉનાંનામહુંરાજાજીનીપાસેખાસમૂકીશ. |
{{Ps હરિયો : |અનેઅમારુંશુંથશે? }}
દેવદત્ત : | એહુંશુંજાણું,બાપુ?અત્યારેઆંખનાંપાણીડાંપાડવાબેઠાછો,અનેથોડીઘડીપહેલાંકેવોજુદોજસૂરકાઢતાહતા!એવાતોશુંરાજાજીએનથીસાંભળી?રાજાજીનેતોબધીયેબધીખબરપડીજાયછે. |
style="vertical-align:top; width: કરસનદાસકેફરસનદાસશાસ્તરનીવાતોકરતોહતો.
em;" | બધા : |
એભાઈસાહેબ,તમારીગૌ!અમેકાંઈબોલ્યાનથી.એતો |
style="vertical-align:top; width: કરસનદાસછે.હુંખોટુંનહીંબોલું—હુંતોબોલ્યોહતોકે‘શાસ્તરછે,તેમશસ્તરપણછે,જોરાજાશાસ્તરથીનમાનેતોપછીશસ્તરપણછે’.કેમખરુંકેનહીં,મહેરબાન?
em;" | કરસન : |
ચુપકર,મારુંનામબગાડમા.મારુંનામ |
style="vertical-align:top; width: બધારાજાજીનીઆગળતોબાળકજગણાઓ,ખરું?એટલેકે,ટૂંકામાં,રોવુંકકળવુંએતમારાંશસ્ત્ર.વાહ!ભારેબુદ્ધિનીવાત!પ્રથમતોમનેકાંઈસમજાણુંનહોતું.તારુંનામશું,ભાઈ?
em;" | દેવદત્ત : |
બરાબરબોલ્યો,ભાઈ,તારીલાયકાતપ્રમાણેજતુંબોલ્યો.શસ્ત્રએટલેશું?શસ્ત્રએટલેબળ,ખરું?હવેતમારુંસહુનુંબળશું?‘दुर्बल्यस्यबलंराजा’ખરુંને?બળહીનનુંબળએનોરાજા.વળીપાછું,‘बालानांरोदनंबलम्’ખરું?અનેતમે |
કરસન : | મારુંનામ કરસનદાસ,કેશવોતોમારોભત્રીજો. |
બધા : | એમહેરબાન!અમનેમાફકરો. |
{{Ps |દેવદત્ત : |હુંમાફકરનારોકોણ,ભાઈ?હવેરાજાજીનીઆગળરોકકળકરીજુઓ,જોમાફકરેતો.