રાજા-રાણી/બીજો પ્રવેશ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
કાનો હજામ : | |||
અરે ભાઈઓ! રોવાના દી હવે નથી રહ્યા. ખૂબ રોયા, પણ કાંઈ વળ્યું? | |||
{{Ps | {{Ps | ||
| | |મનજી પટેલ : | ||
| | |સાચું કહ્યું, ભાઈ, છાતી કાઢીએ તો બધાં કામ થાય. કહેવત છે કે ‘હિંમતે મરદાં તો મદદે ખુદા’. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
| | |કરસન લુવાર : | ||
| | |ભીખ માગ્યે કાંઈ ન વળે; આપણે તો લૂંટ કરશું. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
| | |કાનો હજામ : | ||
|સાચું. | |સાચું. ખરું કે નહીં, ભાભા? તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો તો, લૂંટફાટમાં કાંઈ પાપ ખરું? | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
| | |નંદલાલ : | ||
| | |જરાય નહીં. ભૂખ ભાંગવામાં કાંઈ પાપ જ ન બેસે. જુઓ, શાસ્ત્રમાં અગ્નિને પાવક કહ્યો છે; અર્થાત્, અગ્નિ વડે સકળ પાપ નષ્ટ થાય. તો પછી જઠરાગ્નિ કરતાં તો મોટી કોઈ આગ જ નથી! | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
| | |બધા : | ||
|આગ!હાં,આગ! | |આગ! હાં, આગ! ઠીક કહ્યું, મહારાજ! જીવતા રહો! તો પછી એમ જ કરીએ. આપણે આગ જ લગાડી દઈએ. અલ્યા ભાઈ! આગમાં કાંઈ પાપ જ ન બેસે, હો! હવે તો એ બધાંનાં ખોરડાં બાળીને મેદાન કરી નાખીએ. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
| | |કરસન લુવાર : | ||
| | |મારી પાસે ત્રણ ભાલાં છે. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
| | |મનજી પટેલ : | ||
| | |અને મારી પાસે એક હળ છે. એટલે હવે તો એ તમામ મુગટવાળાઓનાં માથાં, ધૂળનાં ઢેફાંની જેમ, ખેડી જ નાખું. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
| | |સલેમાન ઘાંચી : | ||
| | |મારી પાસેય એક કુવાડી છે. પણ ભાગતાં ભાગતાં ઘેર ભૂલી ગયો છું. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
| | |મનસુખલાલ વાણિયો : | ||
|અલ્યા, | |અલ્યા, તમે તે શું મરવાના થયા છો? શું બોલો છો? પહેલાં રાજાને વાત સંભળાવો, પછી જો એ ન સાંભળે તો બીજો વિચાર કરશું. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|કાનો : | |કાનો : | ||
| | |હુંયે એમ જ કહું છું. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|કરસન : | |કરસન : | ||
| | |મને પણ એમ જ લાગે છે. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|સલેમાન : | |સલેમાન : | ||
| | |હું પણ પહેલેથી જ કહું છું કે, ભાઈ, તમે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો. ઠીક ત્યારે, ભાઈ, તું રાજાથી ડરીશ નહીંને? | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|મનસુખલાલ : | |મનસુખલાલ : | ||
| | |મને કોઈનો ડર નથી. તમે બધા લૂંટ કરવા તૈયાર થયા, તો પછી હું શું બે વેણ બોલી પણ નહીં શકું? | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|મનજી : | |મનજી : | ||
| | |હુલ્લડ કરવું એ એક વાત, અને ભાષણ કરવું એ બીજી વાત. હું તો જોતો આવું છું કે હાથ હાલે, પણ જીભ ન હાલે. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|કાનો : | |કાનો : | ||
| | |મોઢાનું તો કાંઈ કામ જ ન થઈ શકે — અન્ન પણ ન મળે, ને વાત પણ ન બને. | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|કરસન : | |કરસન : | ||
|ઠીક, | |ઠીક, પણ તું કહીશ શું? | ||
}} | }} | ||
{{Ps | {{Ps |
Revision as of 06:12, 25 July 2022
કાનો હજામ : અરે ભાઈઓ! રોવાના દી હવે નથી રહ્યા. ખૂબ રોયા, પણ કાંઈ વળ્યું?
મનજી પટેલ : | સાચું કહ્યું, ભાઈ, છાતી કાઢીએ તો બધાં કામ થાય. કહેવત છે કે ‘હિંમતે મરદાં તો મદદે ખુદા’. |
કરસન લુવાર : | ભીખ માગ્યે કાંઈ ન વળે; આપણે તો લૂંટ કરશું. |
કાનો હજામ : | સાચું. ખરું કે નહીં, ભાભા? તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો તો, લૂંટફાટમાં કાંઈ પાપ ખરું? |
નંદલાલ : | જરાય નહીં. ભૂખ ભાંગવામાં કાંઈ પાપ જ ન બેસે. જુઓ, શાસ્ત્રમાં અગ્નિને પાવક કહ્યો છે; અર્થાત્, અગ્નિ વડે સકળ પાપ નષ્ટ થાય. તો પછી જઠરાગ્નિ કરતાં તો મોટી કોઈ આગ જ નથી! |
બધા : | આગ! હાં, આગ! ઠીક કહ્યું, મહારાજ! જીવતા રહો! તો પછી એમ જ કરીએ. આપણે આગ જ લગાડી દઈએ. અલ્યા ભાઈ! આગમાં કાંઈ પાપ જ ન બેસે, હો! હવે તો એ બધાંનાં ખોરડાં બાળીને મેદાન કરી નાખીએ. |
કરસન લુવાર : | મારી પાસે ત્રણ ભાલાં છે. |
મનજી પટેલ : | અને મારી પાસે એક હળ છે. એટલે હવે તો એ તમામ મુગટવાળાઓનાં માથાં, ધૂળનાં ઢેફાંની જેમ, ખેડી જ નાખું. |
સલેમાન ઘાંચી : | મારી પાસેય એક કુવાડી છે. પણ ભાગતાં ભાગતાં ઘેર ભૂલી ગયો છું. |
મનસુખલાલ વાણિયો : | અલ્યા, તમે તે શું મરવાના થયા છો? શું બોલો છો? પહેલાં રાજાને વાત સંભળાવો, પછી જો એ ન સાંભળે તો બીજો વિચાર કરશું. |
કાનો : | હુંયે એમ જ કહું છું. |
કરસન : | મને પણ એમ જ લાગે છે. |
સલેમાન : | હું પણ પહેલેથી જ કહું છું કે, ભાઈ, તમે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો. ઠીક ત્યારે, ભાઈ, તું રાજાથી ડરીશ નહીંને? |
મનસુખલાલ : | મને કોઈનો ડર નથી. તમે બધા લૂંટ કરવા તૈયાર થયા, તો પછી હું શું બે વેણ બોલી પણ નહીં શકું? |
મનજી : | હુલ્લડ કરવું એ એક વાત, અને ભાષણ કરવું એ બીજી વાત. હું તો જોતો આવું છું કે હાથ હાલે, પણ જીભ ન હાલે. |
કાનો : | મોઢાનું તો કાંઈ કામ જ ન થઈ શકે — અન્ન પણ ન મળે, ને વાત પણ ન બને. |
કરસન : | ઠીક, પણ તું કહીશ શું? |
{{Ps