26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાતમો પ્રવેશ|'''પાંચમો અંક'''}} {{Space}}સ્થળ : ત્રિચૂડ પ્રમોદવન. વ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 16: | Line 16: | ||
{{Right|[સખીઓની સાથે ઇલા પ્રવેશ કરે છે.]}} | {{Right|[સખીઓની સાથે ઇલા પ્રવેશ કરે છે.]}} | ||
{{Space}}{{Space}}કેવું અપૂર્વ રૂપ! હું સફળ થયો. આ આસન લો, દેવી! શા માટે ચુપ રહો છો? શા માટે માથું ઢળેલું? મુખકમલ કાં કરમાયલું? કાયા કેમ કંપી રહી છે? શી વેદના છે તમને? | |||
કેવું અપૂર્વ રૂપ! હું સફળ થયો. આ આસન લો, દેવી! શા માટે ચુપ રહો છો? શા માટે માથું ઢળેલું? મુખકમલ કાં કરમાયલું? કાયા કેમ કંપી રહી છે? શી વેદના છે તમને? | |||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
| Line 161: | Line 159: | ||
|'''વિક્રમદેવ''' : | |'''વિક્રમદેવ''' : | ||
|બંધુ, વસંત આવે તે પહેલાં પ્રથમ તો દક્ષિણાનિલ આવી પહોંચે અને ત્યાર પછી જ પુષ્પે પુષ્પે ને પાંદડે પાંદડે વનદેવી પ્રફુલ્લ બની જાય. તું યે મારી જીવન-વસંતનો જાણે દક્ષિણાનિલ આવ્યો! તને દેખીને આશા જાગે છે કે મારા એ જૂના દિવસો પોતાનો ફૂલ-ભાર લઈને હવે પાછા આવશે. | |બંધુ, વસંત આવે તે પહેલાં પ્રથમ તો દક્ષિણાનિલ આવી પહોંચે અને ત્યાર પછી જ પુષ્પે પુષ્પે ને પાંદડે પાંદડે વનદેવી પ્રફુલ્લ બની જાય. તું યે મારી જીવન-વસંતનો જાણે દક્ષિણાનિલ આવ્યો! તને દેખીને આશા જાગે છે કે મારા એ જૂના દિવસો પોતાનો ફૂલ-ભાર લઈને હવે પાછા આવશે. | ||
}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = છઠ્ઠો પ્રવેશ4 | |||
|next = આઠમો પ્રવેશ4 | |||
}} | }} | ||
edits