ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખયચંદ્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અખયચંદ્ર'''</span> [ઈ.૧૭૦૧માં હયાત] : વડતપગચ્છના જ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = અખઈદાસ-અખૈયો
|next = અખંડાનંદ-અખંડ_મુનિ
}}

Latest revision as of 16:27, 29 July 2022


અખયચંદ્ર [ઈ.૧૭૦૧માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રની પરંપરામાં વિનયચંદ્રના શિષ્ય. ‘જિનસ્તવન-ચોવીસી’ (ર.ઈ.૧૭૦૧)ના કર્તા. ૧૧ કડીના ‘આત્મનિન્દાગર્ભિત પાર્શ્વનાથસ્વામીનું સ્તવન’ (મુ.) અને ૭ કડીના ‘શાન્તિનાથજિન-સ્તવન’(મુ.)ના કર્તા પણ પ્રસ્તુત અખયચંદ્ર હોવાની શક્યતા છે. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]