ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અગરચંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અગરચંદ'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
કૃતિ : ૧ . જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. પ્રવિસ્તસંગ્રહ. {{Right|[કી.જો., શ્ર.ત્રિ.]}} | કૃતિ : ૧ . જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. પ્રવિસ્તસંગ્રહ. {{Right|[કી.જો., શ્ર.ત્રિ.]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = અખૈયો | |||
|next = અચલ | |||
}} |
Latest revision as of 07:07, 30 July 2022
અગરચંદ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હરખચંદના શિષ્ય સરૂપચંદના શિષ્ય. ‘રામદેવજીરો સલોકો’ (ર.ઈ. ૧૭૫૪) હિન્દી-રાજસ્થાનીમિશ્ર ભાષામાં ૧૦ ઢાલની ‘બ્રહ્મચર્યની નવ વાડ’ (ર. ઈ.૧૭૬૩/સં. ૧૮૧૯, ભાદરવા સુદ ૧૦; મુ.) અને ૨૩ કડીની ‘જંબુદ્વીપવર્ણનગર્ભિતસીમંધરજિન-સ્તવન’ (ર. ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, પોષ વદ ૨, બુધવાર; મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧ . જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. પ્રવિસ્તસંગ્રહ. [કી.જો., શ્ર.ત્રિ.]