ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજિતપ્રભ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અજિતપ્રભ'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છ...")
(No difference)

Revision as of 07:24, 30 July 2022


અજિતપ્રભ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ચારિત્રસાગરના શિષ્ય. વિજયપ્રભસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૫૪ - ઈ.૧૬૯૩)માં રચાયેલ ૯ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.) તથા ૭ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧ (+સં.) [શ્ર. ત્રિ.]