ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનંતકીર્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અનંતકીર્તિ'''</span> [ઈ.૧૬૦૭માં હયાત] : દિગંબર-મૂલ...")
(No difference)

Revision as of 07:45, 30 July 2022


અનંતકીર્તિ [ઈ.૧૬૦૭માં હયાત] : દિગંબર-મૂલસંઘના જૈન સાધુ. ‘ભવિષ્યદત્ત-ચોપાઈ’ (૨. ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, કારતક સુદ ૧૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧) [શ્ર.ત્રિ.]