ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનોપમચંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અનોપમચંદ'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ...") |
(No difference)
|
Revision as of 07:52, 30 July 2022
અનોપમચંદ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભ (રાજ્યકાળ ઈ.૧૭૪૮ - ઈ.૧૭૭૮)ના શિષ્ય. ૫ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : અરત્નસાર. [શ્ર.ત્રિ.]