ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અભયધર્મ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અભયધર્મ'''</span> [ઈ.૧૫૨૩માં હયાત] : જૈન સાધુ. ‘દશદૃ...")
(No difference)

Revision as of 07:54, 30 July 2022


અભયધર્મ [ઈ.૧૫૨૩માં હયાત] : જૈન સાધુ. ‘દશદૃષ્ટાંતવિસ્તર’ - (૨. ઈ.૧૫૨૩)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૨. [શ્ર.ત્રિ.]