ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અત્તરશાહ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અત્તરશાહ'''</span> [ ] : યોગમાર્ગી મુસ્લિમ કવિ. સૂ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘અડવા વાણિયાનો વેશ’ | ||
|next = | |next = અદેસંગ | ||
}} | }} |
Latest revision as of 09:13, 30 July 2022
અત્તરશાહ [ ] : યોગમાર્ગી મુસ્લિમ કવિ. સૂરજગરશિષ્ય. એમનાં મુદ્રિત ૨ ભજનોમાંથી ૧માં શરીરનું જંતરી તરીકે રૂપકાત્મક વર્ણન કર્યું છે અને યોગની પરિભાષામાં અલખનો અનુભવ આલેખ્યો છે. કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય. સં. ૨૦૦૨ (ત્રીજી આ.). [ર.ર.દ.]