ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અદેસંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અદેસંગ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = અત્તરશાહ
|next =  
|next = અદ્ભુતાનંદ
}}
}}

Latest revision as of 09:13, 30 July 2022


અદેસંગ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહારાજના સમકાલીન અને અનુયાયી. જ્ઞાનજિજ્ઞાસા અને ગુરુભક્તિવિષયક ૨ પદો(મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિ સ્થાન, સં. ૧૯૯૩, સં. ૨૦૩૩ (ચોથી આ.) સંદર્ભ : પ્રાકકૃતિઓ. [ર.સો.]