ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરસુંદર પંડિત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમરસુંદર(પંડિત)'''</span> [ ] : જૈન સાધુ. ૧૮ કડીના ‘ય...")
(No difference)

Revision as of 09:51, 30 July 2022


અમરસુંદર(પંડિત) [ ] : જૈન સાધુ. ૧૮ કડીના ‘યંત્રમહિમાવર્ણન છંદ/ષોડશકોષ્ટકયંત્ર(મહિમા)ચરિત્ર-ચોપાઈ’ (લે. સં. ૧૯મી સદી અનુ; મુ.) તથા ‘વીસાયંત્ર-ચોપાઈ’ના કર્તા. કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, ઈ.૧૮૮૪. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]