ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરહર્ષ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમરહર્ષ :'''</span> આ નામને ૭ કડીની ‘ગુરુ-સઝાય’ (લે....") |
(No difference)
|
Revision as of 09:51, 30 July 2022
અમરહર્ષ : આ નામને ૭ કડીની ‘ગુરુ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે, તે કયા અમરહર્ષ છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]